Welcome To Ratnasagar Vidyalaya
દ્રષ્ટિ || VISION
✓ આધુનિક વૈશ્વિક વિકાસની સાથે મૂલ્યલક્ષી કેળવણી દ્વારા સમાજ અને રાષ્ટ્રના વિકાસમાં પ્રામાણિકતાથી યોગદાન આપવું.
✓ હસતું-ખીલતું બાળપણ.... કેળવાયેલું યૌવન.... આનંદિત જીવન....
લક્ષ્ય || MISSION
✓ બાળકને સુયોગ્ય વાતાવરણ પૂરૂ પાડી, વિકાસની તમામ સંભાવનાઓને વિકસાવવી.
✓ નવી શિક્ષણનીતિ પ્રમાણે કેળવણીના પ્રકલ્પો યોજી તથા પરિવર્તનશીલ રહી, બાળકોના સર્વાંગી વિકાસને ગતિશીલ બનાવવું.
✓ શૈક્ષણિક અભ્યાસક્રમને મૂલ્ય સાથે જોડી જીવંત શિક્ષણ કાર્ય દ્વારા મૂલ્ય લક્ષી કેળવણી આપવી.